વિશેષ

આ સ્ત્રી એ પોતાના આખા શરીર પર કરાવ્યું ટેટૂ, કારણ જાણી ને તમારા હોશ ઉડી જશે

દુનિયાભર ની યુવા પેઢી માં ટેટૂ કરાવવા નો ક્રેઝ ઘણો વધારે છે. ભારત માં ક્રિકેટર હોય કે એક્ટર, આ બધા ટેટૂ ને ખૂબ પસંદ કરવા માં આવે છે. પરંતુ આજે આ આર્ટીકલ માં અમે તમને એક એવી મહિલા ની વાર્તા જણાવવા જઈ રહ્યા છીએ જેણે પોતાના આખા શરીર પર ટેટૂ કરાવ્યા હતા. તે મહિલા નું ટેટૂ કરાવવા પાછળનું કારણ જાણી લો તો તમારા હોશ ઉડી જશે.

Advertisement

Advertisement

અમે જે મહિલા વિશે વાત કરી રહ્યા છીએ, તે કપડાં પહેરવા ની તેની આળસ ને કારણે તેના આખા શરીર પર ટેટૂ કરાવે છે. સાંભળવા માં થોડું અજીબ લાગશે પરંતુ તે એકદમ સત્ય છે.

Advertisement

Advertisement

અમે જે મહિલા વિશે વાત કરી રહ્યા છીએ તેનું નામ કર્સ્ટિન ટ્રિસ્ટન છે. દૈનિક અહેવાલો અનુસાર, આ મહિલા એ અત્યાર સુધીમાં તેના શરીર પર ટેટૂ કરાવવા માટે 24 લાખ રૂપિયા થી વધુ ખર્ચ કર્યા છે. તાજેતરમાં તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી પોતાનો એક ફોટો પણ શેર કર્યો છે.

Advertisement

કર્સ્ટિન ટ્રિસ્ટને તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર થી 30 વર્ષ જૂનો, 8 વર્ષ જૂનો અને હાજર નો ફોટો શેર કર્યો છે. આ તસવીરો વર્ષ 1992, 2014 અને 2022ના છે અને આ ત્રણેય તસવીરોમાં કર્સ્ટિનને ઓળખવી ખૂબ જ મુશ્કેલ છે.

Advertisement

Advertisement

50 વર્ષીય જર્મની ની કર્સ્ટિન ટ્રિસ્ટન આ દિવસો માં તેના ટેટૂ ના કારણે સોશિયલ મીડિયા પર છવાયેલી છે. તમને જણાવી દઈએ કે કર્સ્ટીને 5 વર્ષ પહેલા પોતાના શરીર પર પહેલું ટેટૂ કરાવ્યું હતું અને હવે તેના શરીર ના તમામ ભાગો પર ટેટૂ છે. આ મહિલા ના શરીર પર રંગબેરંગી ફૂલો, પક્ષીઓ અને બટરફ્લાય ની ડિઝાઇન બનાવવા માં આવી છે.

Advertisement

મીડિયા અનુસાર, કર્સ્ટિન ટ્રિસ્ટને એકવાર કહ્યું હતું કે તે કપડાં પહેરવા માં આળસુ છે. જેના કારણે તેણે પોતાના આખા શરીર પર ટેટૂ કરાવવા નું નક્કી કર્યું હતું.

Advertisement
Advertisement