ટીવી ઈન્ડસ્ટ્રી ની જાણીતી અભિનેત્રી શ્વેતા તિવારી ની પુત્રી પલક તિવારી સોશિયલ મીડિયા પર છવાયેલી છે. તે તેની માતા જેટલી જ સુંદર અને પ્રતિભાશાળી છે. આ જ કારણ છે કે તે ઘણીવાર ચર્ચામાં રહે છે. પલક હજુ સુધી બોલિવૂડ માં ડેબ્યૂ નથી કરી શકી પરંતુ સોશિયલ મીડિયા પર તેની ખૂબ જ ફેન ફોલોઈંગ બની ગઈ છે.
પલક સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને અવારનવાર પોતાના ફેન્સ માટે ફોટો અને વીડિયો શેર કરતી રહે છે. વાસ્તવ માં ફેન્સ પણ હવે તેની પોસ્ટ ની આતુરતા થી રાહ જોઈ રહ્યા છે. તાજેતર માં, અભિનેત્રી એ પોતાનો એક બોલ્ડ ફોટો શેર કર્યો હતો, જે હવે ચર્ચાનો વિષય છે.
ફોટા માં પલક બ્લેક બ્રેલેટ અને મેચિંગ જીન્સ પહેરેલી જોઈ શકાય છે. આ સાથે તેણે જેકેટ પણ પેહર્યું છે.
View this post on Instagram
પલક પોતાની બોલ્ડનેસ બતાવવા માટે તેના જેકેટ ની ચેન કેમેરા સામે ખોલી છે. લુકને કમ્પ્લીટ કરવા માટે પલક એ ન્યૂડ મેકઅપ કર્યો છે અને પોતાના વાળ ખોલ્યા છે. આ દરમિયાન પલક તેના સેક્સી ફિગર ને ફ્લોન્ટ કરતી જોવા મળે છે. પલક ના આ સુંદર ફોટો પર ફેન્સ ની ખૂબ જ ક્યૂટ કોમેન્ટ આવી રહી છે. માતા શ્વેતા તિવારી વિશે દીકરી પલક એ આપ્યું મોટું નિવેદન, કહ્યું- માતા ની છબી’.
પલક ની કારકિર્દી વિશે વાત કરીએ તો, તેણીએ તાજેતરમાં પ્રખ્યાત ગાયક હાર્ડી સંધુ સાથે બિજલી બિજલી મ્યુઝિક વિડિયો સાથે તેની જબરદસ્ત શરૂઆત કરી હતી. આ વીડિયોની સફળતા પછી તે ‘મંગતા હૈ ક્યા’ નામના મ્યુઝિક વીડિયોમાં પણ જોવા મળી હતી. મીડિયામાં એવા પણ સમાચાર છે કે ટૂંક સમયમાં જ પલક ફિલ્મ ‘રોઝી ધ સેફ્રોન ચેપ્ટર’ થી ફિલ્મી દુનિયા માં ડેબ્યૂ કરવા જઈ રહી છે. જણાવી દઈએ કે પલક શ્વેતા તિવારી અને તેના પહેલા પતિ રાજા ચૌધરી ની દીકરી છે.