ભારતીય ટીમ ના પૂર્વ કેપ્ટન અને અભિનેત્રી અનુષ્કા શર્મા ની પુત્રી વામિકા ની પ્રથમ ઝલક દુનિયા સમક્ષ આવી છે. રવિવારે કેપટાઉન માં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી છેલ્લી ODI મેચ દરમિયાન અનુષ્કા સ્ટેડિયમ પહોંચી હતી. અહીં તે પોતાની દીકરી ને ખોળા માં બેસાડી જોવા મળી હતી.
વિરાટ-અનુષ્કા ની દીકરી વામિકા ની પહેલી ઝલક
ભારતીય ટીમ ના પૂર્વ કેપ્ટન અને અભિનેત્રી અનુષ્કા શર્મા ની પુત્રી વામિકા ની પ્રથમ ઝલક દુનિયા સમક્ષ આવી છે. રવિવારે કેપટાઉન માં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી છેલ્લી ODI મેચ દરમિયાન અનુષ્કા સ્ટેડિયમ પહોંચી હતી. અહીં તે પોતાની દીકરીને ખોળામાં બેસાડી જોવા મળી હતી.
#vamika cute mom and daughter is here ❤️ #Viral #ViratKholi #anushka pic.twitter.com/f0UrdheeUG
— Hari Krish (@HariKrish_D95) January 23, 2022
મેચ દરમિયાન વામિકા ની તસવીર બ્રોડકાસ્ટર સ્ટાર સ્પોર્ટ્સ ના કેમેરા માં કેદ થઈ હતી. અચાનક, વામિકા ની એક ખૂબ જ સુંદર તસવીર અને આખી ક્ષણ નો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થવા લાગ્યો. વીડિયો માં વામિકા તેની માતા અનુષ્કા શર્મા ના ખોળા માં જોવા મળી રહી છે.
વામિકા ના જન્મ પછી આ પહેલીવાર છે જ્યારે તેની ઝલક દુનિયા ની સામે આવી છે. એક વર્ષ સુધી વિરાટ અને તેની પત્ની અનુષ્કા દીકરી ની તસવીર મીડિયા ના કેમેરા માંથી સેવ કરી શક્યા, પરંતુ આ વખતે એવું થઈ શક્યું નહીં.
Cameraman who showed Vamika :#INDvsSAF pic.twitter.com/90qorVf7GL
— N I T I N (@theNitinWalke) January 23, 2022
વિરાટ કોહલી ની પુત્રી વામિકા તાજેતર માં એક વર્ષની થઈ છે. વિરાટ અને અનુષ્કા એ સાઉથ આફ્રિકા પ્રવાસ દરમિયાન 11 જાન્યુઆરી એ તેમની પુત્રીનો પહેલો જન્મદિવસ ઉજવ્યો હતો. દક્ષિણ આફ્રિકા માં જ એક સમય એવો હતો કે જ્યારે મીડિયાવાળા વામિકાની તસવીર કેમેરામાં સરળતાથી લઈ શકતા હતા, પરંતુ જ્યારે અનુષ્કા શર્મા એ વિનંતી કરી તો પત્રકારોએ તેમ કર્યું નહીં. આ માટે અનુષ્કા એ સોશિયલ મીડિયા દ્વારા પત્રકારો ના વખાણ પણ કર્યા હતા.
સોશિયલ મીડિયા પર ચાહકો ની પ્રતિક્રિયા
King’s both lifelines ❤️❤️ #Viratkohli #AnushkaSharma #vamika pic.twitter.com/8bxYrqbLcN
— Shivansh Singh (@sher_singh_18) January 23, 2022
Baby Vamika cheering for her daddy
The broardcast should have respected their privacy 🤷🏻♂️ pic.twitter.com/KrWByPymuQ— Akshat (@AkshatOM10) January 23, 2022
Anushka to cameraman after he showed her and vamika photo : – pic.twitter.com/ET0Pz3AgcI
— Pranjul Sharma (@SharmaaJie) January 23, 2022
Exclusive footage of Virat Kohli and the cameraman who showed Vamika on live coveragepic.twitter.com/tiUSoCLdbs
— Khushi🌻 (@hit_wicket__) January 23, 2022