‘દેવો કે દેવ મહાદેવ’ માં પાર્વતી ની ભૂમિકા કરવા વાળી આ અભિનેત્રી ના હોટ ફોટા તમારા હોશ ઉડાવી દેશે

મનોરંજન
Happy Birthday Sonarika Bhadoria: સોનારિકા ભદોરિયા સ્મોલ સ્ક્રિન નાં સૌથી રોમાંચક શો ‘દેવો કે દેવ મહાદેવ’ માં પાર્વતી નાં પાત્રથી એ સ્ટાર બની. ‘પૃથ્વી વલ્લભ – ઇતિહાસ ભી, રહસ્ય ભી’ અને ‘ઇશ્ક મે મરજાવાં’ જેવાં શો માં પણ કામ કરી ચૂકી છે.

 સોનારિકાએ વર્ષ 2011થી તેનાં એક્ટિંગ કરિઅરની શરુઆત કરી હતી. તુમ દેના સાથ મેરા શોમાં તે સૌથી પેહલાંનજર આવી હતી. આ શોમાં તેણે નેગેટિવ પાત્ર ભજવ્યું હતું. (PHOTO: Sonarika/Instagram)

સ્ક્રિન પર દેવી પાર્વતી નાં રોલ થી ફેમસ થયેલી સોનારિકા ભદોરિયાનો આજે જન્મ દિવસ છે. 3 ડિસેમ્બર 1992 માં જન્મેલી સોનારિકા સ્મોલ સ્ક્રિન પર મોટું નામ છે.

 સોનારિકાએ સ્મોલ સ્ક્રિન પર દેવી પાર્વતીનાં રોલથી ઓળખ મળી. દેવો કે દેવ મહાદેવ શોથી સફળતાની સાથે જ સોનારિકા સ્ટાર બની ગઇ હતી. (PHOTO: Sonarika/Instagram)

સોનારિકા એ વર્ષ 2011 થી તેનાં એક્ટિંગ કરિઅર ની શરુઆત કરી હતી. તુમ દેના સાથ મેરા શો માં તે સૌથી પેહલાં નજર આવી હતી. આ શો માં તેણે નેગેટિવ પાત્ર ભજવ્યું હતું.

 સોનારિકાએ પૃથ્વી વલ્લભ- ઇતિહાસ ભી, રહસ્ય ભી અને ઇશ્ક મે મરજાવાં જેવાં શોમાં કામ કરી ચુકી છે. (PHOTO: Sonarika/Instagram)

સોનારિકા એ સ્મોલ સ્ક્રિન પર દેવી પાર્વતી નાં રોલ થી ઓળખ મળી. દેવો કે દેવ મહાદેવ શો થી સફળતાની સાથે જ સોનારિકા સ્ટાર બની ગઇ હતી.

 સોનારિકા સાઉથની ફિલ્મોમાં પણ કામ કરી ચૂકી છે. તેણે તેલુગુ સિનેમામાં વર્ષ 2015માં ડેબ્યુ કર્યું હતું. તેણે Speedunnodu નામની તેલુગુ ફિલ્મ કરી હતી. જેમાં તેની એક્ટિંગનાં લોકોએ વખાણ કર્યા હતાં. તેની તેલુગુ Eedo Rakam Aado Rakam ફિલ્મ સુપર હિટ રહી હતી. (PHOTO: Sonarika/Instagram)

સોનારિકા એ પૃથ્વી વલ્લભ- ઇતિહાસ ભી, રહસ્ય ભી અને ઇશ્ક મે મરજાવાં જેવાં શો માં કામ કરી ચુકી છે.

 સોનારિકાએ વર્ષ 2018માં ટીવીની સૌથી ચહિતી 20 હિરોઇનની લિસ્ટમાં શામેલ કરવામાં આવી હતી. (PHOTO: Sonarika/Instagram)

સોનારિકા સાઉથ ની ફિલ્મો માં પણ કામ કરી ચૂકી છે. તેણે તેલુગુ સિનેમા માં વર્ષ 2015 માં ડેબ્યુ કર્યું હતું. તેણે સ્પીડુન્નોડું નામ ની તેલુગુ ફિલ્મ કરી હતી. જેમાં તેની એક્ટિંગ નાં લોકો એ વખાણ કર્યા હતાં. તેની તેલુગુ ઈડો રાકમ આડો રાકમ ફિલ્મ સુપર હિટ રહી હતી.

 સોનારિકા સોશિયલ મીડિયા પર ઘણી જ એક્ટિવ રહે છે. અને પોતાની તસવીરો અવાર નવાર શેર કરતી રહે છે. (PHOTO: Sonarika/Instagram)

સોનારિકા એ વર્ષ 2018 માં ટીવી ની સૌથી ચહિતી 20 હિરોઇન ની લિસ્ટ માં શામેલ કરવા માં આવી હતી.

 એક વખત સોનારિકા તેની એક તસવીરે કારણે ટ્રોલ થઇ હતી જેમાં તેણે બિકિની પહેરી હતી. તેને ટ્રોલ એટલે કરવામાં આવી હતી કારણે કે તેણે પાર્વતીનું પાત્ર અદા કર્યું હતું અને તેણે બિકિનીમાં ફોટોશૂટ કરાવ્યું હતું. (PHOTO: Sonarika/Instagram)

સોનારિકા સોશિયલ મીડિયા પર ઘણી જ એક્ટિવ રહે છે. અને પોતાની તસવીરો અવાર નવાર શેર કરતી રહે છે.

 સોનારિકાએ એક ઇન્ટરવ્યૂમાં સ્પષ્ટ કર્યું હતું કે તે એવાં કપડાં રોલ મેળવવાં માટે નથી પહેરતી. ન તો તે પાર્વતીનાં કિરદાર બાદ તેનો બોલ્ડ લૂક સૌને બતાવવાં ઇચ્છે છે. (PHOTO: Sonarika/Instagram)

એક વખત સોનારિકા તેની એક તસવીરે કારણે ટ્રોલ થઇ હતી જેમાં તેણે બિકિની પહેરી હતી. તેને ટ્રોલ એટલે કરવા માં આવી હતી કારણે કે તેણે પાર્વતી નું પાત્ર અદા કર્યું હતું અને તેણે બિકિની માં ફોટોશૂટ કરાવ્યું હતું.

 સોનારિકાનું કહેવું હતું કે, આજનાં સમયની તે યુવતી છે જેમ ટીવી પર અલગ અલગ પ્રકારનાં કિરદાર નિભાવે છએ તેમ તેમ તે તેનાં અંગત જીવનમાં પણ અલગ અલગ પ્રકારનાં કપડાં પહેરવાનું પસંદ કરે છે. (PHOTO: Sonarika/Instagram)

સોનારિકા એ એક ઇન્ટરવ્યૂ માં સ્પષ્ટ કર્યું હતું કે તે એવાં કપડાં રોલ મેળવવાં માટે નથી પહેરતી. ન તો તે પાર્વતી નાં કિરદાર બાદ તેનો બોલ્ડ લૂક સૌને બતાવવાં ઇચ્છે છે.

 એક વખત સોનારિકાએ જણાવ્યું હતું કે, એક 23 વર્ષનાં યુવકે તેનો નંબર સોફ્ટવેરની મદદથી શોધી કાઢ્યો હતો. અને તેને અશ્લીલ મેસેજ મોકલતો હતો. આવું ધણાં મહિનાઓ સુધી ચાલ્યું હતું. પોલીસ તપાસમાં માલૂમ પડ્યું કે, તે સોનારિકાનો કોઇ સાઇકો આશિક હતો જે તેને ખુબ પ્રેમ કરતો હતો. પોલીસે તેને કસ્ટડીમાં લઇ લીધો હતો. (PHOTO: Sonarika/Instagram)

સોનારિકા નું કહેવું હતું કે, આજ નાં સમય ની તે યુવતી છે જેમ ટીવી પર અલગ અલગ પ્રકાર નાં કિરદાર નિભાવે છએ તેમ તેમ તે તેનાં અંગત જીવન માં પણ અલગ અલગ પ્રકાર નાં કપડાં પહેરવા નું પસંદ કરે છે.

એક વખત સોનારિકા એ જણાવ્યું હતું કે, એક 23 વર્ષ નાં યુવકે તેનો નંબર સોફ્ટવેર ની મદદ થી શોધી કાઢ્યો હતો. અને તેને અશ્લીલ મેસેજ મોકલતો હતો. આવું ધણાં મહિનાઓ સુધી ચાલ્યું હતું. પોલીસ તપાસ માં માલૂમ પડ્યું કે, તે સોનારિકા નો કોઇ સાઇકો આશિક હતો જે તેને ખુબ પ્રેમ કરતો હતો. પોલીસે તેને કસ્ટડી માં લઇ લીધો હતો.