કંગના રનૌતની ચેતવણી બાદ દિલજીત દોસાંજનું રિએક્શન, પંજાબ વિશે કહ્યું આ મોટી વાત
દિલજીત દોસાંજે ઇન્સ્ટાગ્રામ પર એક રહસ્યમય પોસ્ટ શેર કરી છે: બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતે ફરી એકવાર દિલજીત દોસાંઝ પર ખાલિસ્તાનીઓ અંગે નિશાન સાધ્યું છે. આ દરમિયાન સિંગર દિલજીત દોસાંજની એક પોસ્ટ સામે આવી છે, જેમાં તે પંજાબ વિશે ઘણું બધું કહેતો જોવા મળી રહ્યો છે. કંગના રનૌત પર દિલજીત દોસાંજઃ બોલિવૂડના બે પ્રખ્યાત સ્ટાર્સ, કંગના […]
Continue Reading