મહિલા એ ચોખા ના લોટ અને બટાકા થી તૈયાર કર્યો કોરોના વડા, વીડિયો જોઈ ને લોકો ચોંકી ગયા
વર્ષ 2019 માં જ્યારે દેશ માં કોરોના વાયરસે દસ્તક આપી, ત્યાર બાદ તમામ લોકો નું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું. કોરોના વાયરસ ના કારણે લોકડાઉન જાહેર કરવા માં આવ્યું હતું, જેના કારણે મોટી સંખ્યા માં લોકો બેરોજગાર બની ગયા હતા. કોરોના ના સમયગાળા દરમિયાન આર્થિક સંકટ સૌથી મોટી સમસ્યા બની હતી, પરંતુ ધીમે-ધીમે જ્યારે લોકડાઉન હટાવવા […]
Continue Reading