અનુષ્કા શર્મા Photos: અનુષ્કા શર્માએ બીચ પર દેખાડ્યો ગ્લેમરસ અવતાર, જુઓ તસવીરો
અભિનેત્રી અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી તેમની પુત્રી વામિકા સાથે તાજેતરમાં રજાઓ ગાળવા ગયા હતા. અભિનેત્રીએ પોતાની તસવીરો ફેન્સ સાથે શેર કરી છે. અનુષ્કા તેના પરિવાર સાથે હાલમાં જ રજાઓમાંથી પરત આવી છે પરંતુ અભિનેત્રી હજુ પણ વેકેશનના મૂડમાં છે. તસવીરોમાં અનુષ્કા શર્મા બ્લેક સ્વિમસૂટમાં છે. તેણે ટોપી પહેરી છે. તેણે તેની પોસ્ટને કેપ્શન આપ્યું, […]
Continue Reading