‘ગુટખા કિંગ’ એ દીકરી ના લગ્ન ધામધૂમ થી કરાવ્યા, રોયલ વેડિંગ માં દુલ્હન ને ગુલાબી કલર ના ચણિયાચોલી સાથે હીરા ના દાગીના પેહર્યા
ગુટખા કિંગ તરીકે જાણીતા ભારતના જાણીતા ઉદ્યોગપતિ રસિકલાલ માણિકચંદ ધારીવાલા ની રાજકુમારી જ્હાનવી ધારીવાલા એ તેના લાંબા ગાળા ના બોયફ્રેન્ડ સાથે ભવ્ય રીતે લગ્ન કર્યા છે. જાણકારી માટે તમને જણાવી દઈએ કે વર્ષ 2017 માં માણિકચંદે આ દુનિયાને અલવિદા કહીને વિદાય લીધી હતી. પરંતુ તેમ છતાં ધારીવાલા પરિવારે તેમની પુત્રીના લગ્ન ખૂબ જ શાહી રીતે […]
Continue Reading