હનુમાનજી નું આવું ચમત્કારિક મંદિર, જ્યાંથી પસાર થતી દરેક ટ્રેન ની ગતિ પોતાની મેળે ધીમી પડી જાય છે
આપણા ભારત દેશ માં એવા ઘણા મંદિરો છે, જે પોતાની વિશેષતા અને ચમત્કારો માટે વિશ્વભર માં પ્રખ્યાત છે. દેશ માં હાજર આ ચમત્કારી મંદિરો સાથે જોડાયેલી અનેક વાર્તા વિશે સમયાંતરે માહિતી પ્રાપ્ત થાય છે. આ મંદિરો માં લોકોની અતૂટ શ્રદ્ધા છે, જેના કારણે લોકો દૂર-દૂર થી આ મંદિરો માં ભગવાન ના દર્શન કરવા આવે છે […]
Continue Reading