Surat ને IT hub બનાવવા અને IT ઉદ્યોગકારોને આગળ વધવા માટે “Beyond the Boundaries” કાર્યક્રમ યોજાયો ,જ્યા 1200થી વધુ IT ઉદ્યોગકારો કાર્યક્રમ દરમિયાન હાજર રહ્યા

સુરત ટેક્સટાઇલ અને ડાયમંડ ક્ષેત્રમાં આગળ વધી રહેલા સુરત શહેરને આઇટી ક્ષેત્રમાં આગળ લઇ જવા માટે Chetan Patel World ના સહયોગથી Creative Multimedia and Design institute દ્વારા મંગળવારે Beyond the Boundaries કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. કાર્યક્રમમાં IT ઉદ્યોગકારોને વેપારમાં આગળ કઇ રીતે વધી શકાય અને વર્તમાન પડકારોનો સામનો કઇ રીતે કરી શકાય તે માટેનું […]

Continue Reading

કોકોનટ મોશન પિક્ચર્સની સહ પરિવાર જોવા જેવી ફિલ્મ “બૂશર્ટ ટી – શર્ટ

સુરત: કોકોનટ મોશન પિક્ચર્સ હંમેશા કૌટુંબિક પારિવારિક મનોરંજન માટે જાણીતા છે અને તેમની નવીનતમ ફિલ્મ ‘બુશર્ટ ટી-શર્ટ’ પ્રેક્ષકોને પ્રભાવિત કરવામાં સફળ રહી છે. આ ફિલ્મ દર્શકોને આપણી રોજિંદી મુશ્કેલીઓથી દૂર આનંદ અને હાસ્યની એક મોજીલી દુનિયામાં લઈ જાય છે. આ ફિલ્મ તમામ વયનાં દર્શકોને આકર્ષે છે અને આમાં દરેક માટે કંઈક અનોખું છે. નિર્માતા શ્રી […]

Continue Reading

એલ.પી.સવાણીના સંચાલક ધર્મેન્દ્ર સવાણીએ એવરેસ્ટ બેઝ કેમ્પ સફળતા પૂર્વક પૂર્ણ કર્યો

સુરતના છ સહિત કુલ આઠ જણા જોડાયા હતા સફરમાં લૂકલા થી ટ્રેકિંગ શરૂ કરી નવમા દિવસે 5364 મીટરચડાઈ કરી 84 KM અંતર પૂર્ણ કરી સાહસનો પરિચય આપ્યો સુરત: ડાયમંડ અને ટેકસટાઇલ સિટી તરીકે વિખ્યાત સુરત શહેરના લોકો હવે એડવેન્ચર માં પણ આગેકૂચ કરી રહ્યા છે. તાજેતરમાં અતિ કઠીન અને પડકારોથી ભરપૂર એવો એવરેસ્ટ બેઝ કેમ્પ […]

Continue Reading

વિશ્વ પ્રસિદ્ધ ડાયમંડ કંપની SRK દ્વારા સોનમ વાંગચુકને સંતોકબા માનવ રત્ન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો

ઇન્ડિયન સાયન્ટિસ સોનમ વાંગચુક (લદાખ)ને પ્રતિષ્ઠિત સંતોકબા માનવરત્ન એવોર્ડ અર્પણ SRK દ્વારા ઇન્ડિયન સાયન્ટિસ સોનમ વાંગચુક (લદાખ) ને અર્પણ કરવામાં આવેલ “સંતોક્બા માનવરત્ન એવોર્ડ’’ સુરત: SRK અને SRKKF ના ફાઉન્ડર ચેરમેન શ્રી ગોવિંદ ધોળકિયાના માતૃશ્રી સંતોકબાની પુણ્યતિથિના યાદગાર દિવસ સોમવાર, 10મી એપ્રિલ 2023 ના રોજ વિશ્વ પ્રસિદ્ધ ડાયમંડ કંપની શ્રી રામકૃષ્ણ એકસ્પોર્ટ્સ પ્રા. લી.(SRK) ના […]

Continue Reading

મલ્હાર ઠાકરે વિઝા હનુમાન મંદિરે માથું ટેકવ્યું પોતાના વિઝા માટે, ચાહકોને પણ પ્રાર્થના માટે કરી અપીલ

ફિલ્મ ‘શુભયાત્રા’ની શુભ શરૂઆત થઈ ગઈ છે. સુપરસ્ટાર મલ્હાર ઠાકર અને મોનલ ગજ્જર અભિનીત આ ફિલ્મનું અનોખી રીતે પ્રમોશન દ્વારા આજથી શુભારંભ કરાયો છે. મલ્હારે આજે અમદાવાદના ખાડિયા વિસ્તારમાં આવેલા વિઝા હનુમાન મંદિરે (ચમત્કારિક શ્રી હનુમાન મંદિર) દર્શન કરી પોતાને વિઝા મળી જાય તેની પ્રાર્થના કરી હતી. સાથે ચાહકોને પણ અપીલ કરી કે પોતાને વિઝા […]

Continue Reading

ગ્લાન્સ 200 મિલિયનથી વધુ લોક સ્ક્રીન પર ક્રિકેટિંગ ફીવર લાવ્યું; ટી20 ફેન ફેસ્ટ લોન્ચ કર્યો

ભારતમાં 200 મિલિયનથી વધુ વપરાશકર્તાઓ સાથે ગ્લાન્સ ટી20 ફેન ફેસ્ટને દેશના સૌથી મોટા ક્રિકેટ ઉત્સવમાંના એક તરીકે બનાવવા માટે તૈયાર છે ગ્લાન્સ ટી20 ફેન ફેસ્ટ સમગ્ર દેશમાં ક્રિકેટ ચાહકો માટે ટી20 ને સર્વગ્રાહી અનુભવ બનાવશે વપરાશકર્તાઓ તેમની સ્માર્ટ લોક સ્ક્રીન પર ટી20 લાઇવ સ્કોર્સ, રીઅલ-ટાઇમ મેચ અપડેટ્સ, લાઇવ શો, એક્સક્લુઝિવ ગેમ્સ અને શોપિંગ ડીલ્સને એક્સેસ […]

Continue Reading

અજય’સ એ નવસારીમાં અત્યાધુનિક ફૂડ ફેક્ટરીનું ઉદ્ઘાટન કર્યું

સુરત: દરેક વ્યક્તિને ગુણવત્તાયુક્ત આહાર વ્યાજબી કિંમતે ઉપલબ્ધ કરાવવાના મીશન સાથે અજય’સના ઝડપી વૃદ્ધિ સાધતા અને વિશ્વસનીય ક્વિક સર્વિસ રેસ્ટોરન્ટ (QSR) ચેઇને નવસારીમાં તેની અત્યાધુનિક ફેક્ટરીનું ઉદ્ઘાટન કર્યું હતું. આ નવી સુવિધા 1.50 લાખ ચોરસફૂટ વિસ્તારમાં ફેલાયેલી છે, જેમાં ઉત્પાદનનો વિસ્તાર 44,000 ચોરસફૂટ જેટલો થવા પામે છે. આ ફેક્ટરીમાં કોલ્ડ કોફી, બર્ગર બન, પિઝા બ્રેડ, […]

Continue Reading

ગ્રોથ સર્કલ સાથે આવકના વૈકલ્પિક અને મજબૂત સ્રોતોની રચના કરો

સુરતઃ આપણે ખૂબજ અનિશ્ચિત માહોલમાં જીવી રહ્યાં છીએ. માત્ર ત્રણ વર્ષ પહેલાં કોવિડ-19 મહામારીને પરિણામે અર્થતંત્રને જબરદસ્ત ફટકો પડ્યો હતો. જોકે, હવે ધીમે-ધીમે વૈશ્વિક અર્થવ્યવસ્થાઓમાં સુધારો જોવા મળી રહ્યો છે, પરંતુ વૈશ્વિક ટેક ઇન્ડસ્ટ્રીમાં મોટાપાયે કર્મચારીઓની છટણી સંભવિત મંદીનો સંકેત આપી રહ્યું છે. આર્થિક અનિશ્ચિતતાઓની સૌથી વધુ અસર મધ્યમવર્ગના લોકો ઉપર વર્તાઇ છે, વિશેષ કરીને […]

Continue Reading

ZODIAC દ્વારા સમર 2023 રજૂ કરાયુ; પોઝીતાનો લિનેન કલેક્શન

ઇટીલીયન રિવીયેરા પર અમાલ્ફી કોસ્ટ પર કલર્સ ઓફ સમર સીનથી પ્રેરીત અમદાવાદ: લિનેન એ ટેક્સ્ટાઇલ વણાટમાં વપરાતુ સૌથી જૂનુ ફેબ્રિક છે. Flax છોડની ડાળીઓમાંથી વણાયેલ આ વણાટને વિશ્વના સૌથી મજબત કુદરતી ફાયબર તરીકે ઓળખી કઢાયુ છે. લિનેન ફેબ્રીકનું વણાટ હવાનું આવનજાવન મુક્ત રીતે થાય તેની ખાતરી રાખે છે જે તેને ઉત્તમ ઉનાળુ તૈયાર વસ્ત્ર બનાવે […]

Continue Reading

યે રિશ્તા ક્યા કહેલાતા હૈ લેટેસ્ટ સ્પોઈલરઃ સુરેખા આરોહીને અક્ષરા સામે ઉશ્કેરશે, અબીરની હાલત બગડી

યે રિશ્તા ક્યા કહેલાતા હૈ ફુલ એપિસોડ 06મી એપ્રિલ 2023: પ્રણાલી રાઠોડ અને હર્ષદ ચોપરાનો શો યે રિશ્તા ક્યા કહેલાતા હૈ ધમાકેદાર થવા જઈ રહ્યો છે. શોમાં આરોહી અને અક્ષરા વચ્ચે સારી બોન્ડિંગ જોવા મળી રહી છે. પરંતુ સુરેખા બંને બહેનો વચ્ચે અણબનાવ પેદા કરવાનો પ્રયાસ કરે છે. યે રિશ્તા ક્યા કહેલાતા હૈ ફુલ એપિસોડ […]

Continue Reading